<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ચોટીલાના કાળાસર ગામે વાડીએ દરોડો જુગાર રમતા ૨૬ શકુની ઝડપાયા

રાજકોટના પાંચ શખ્‍સો, મોરબીના પાંચ, સરધાર-૨, જામનગર, વિરપુર, બાબરાના શખ્‍સો ઝડપાયાઃ બે નાસી ગયા

લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીના માર્ગદર્શન મુજબ ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં ગણેશભાઇ દેવાભાઇ ધોરાળીયાની ગંધારીયા તરીકે ઓળખાતી વાડીએ મકાને ચંદુભાઇ લાખાભાઇ ગાબુ રહે, ખેરડી (કાળાસર) ચોટીલા વાળો બહારથી અત્રેની કચેરીના રીડર પીએસઆઇ એ. એમ. ચુડાસમા તથા એએસઆઈ હેમુભાઈ સોલંકી, પો.હે.કો.

હિતેન્‍દ્રસિંહ વાળા, ધર્મેન્‍દ્રસિંહ પરમાર, હસમુખભાઈ ડાભી, તેજસભાઈ પટેલ, ઇશ્વરભાઇ રંગપરા સહિત સમગ્ર ટીમ દ્વારા  વોરંટ ઇસ્‍યુ કરી રેઇડ કરવા સુચના કરતા સદરહુ જગ્‍યાએથી ૨૬ (છવ્‍વીસ) ઇસમો જેમાં ચંદુભાઇ લાખાભાઇ ગાબુ રહે, ખેરડી કાળાસર ચોટીલા, મુકુદરાય રતીલાલ પારેખ રહે.રાજકોટ યાજ્ઞીક રોડ ન્‍યુજાગનાથ.૨૨ મંગલનયોત એપાર્ટમેન્‍ટ એ-૦૧, મથુરભાઇ ઉકાભાઇ શેખ રહે.ખેરડી (કાળાસર) ચોટીલા  સુનિલભાઇ મહિપતભાઇ કંબોયા રહે.મફતીયાપરા-૧ ચરમાળીયા મંદિર પાસે ચોટીલા, અતુલભાઇ કિશોરભાઇ ચુડાસમા રહે.સાગર સોસાયટી-૧ જે.વી.સ્‍કુલ વાળી શેરી કોઠારીયારોડ રાજકોટ, દિલીપભાઇ ઉર્ફે સીરાભાઇ ચંદુભાઇ જસાણી લુહાણા રહે.બાબરા હવેલીશેરી  રાહુલભાઇ ચીમનભાઇ ચૌહાણ રહે.મફતીયાપરા-૧ ચામુંડા ધર્મશાળા પાછળ ચોટીલા ભગવાનભાઇ કરશનભાઇ ચૌહાણ રહે.રાજકોટ નવાગામ શેરીનં.૫ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે  વિક્રમભાઇ ઉર્ફે નાગરાજભાઇ દિલુભાઇ અશ્વાર રહે.ઢુવાવાંકાનેર કૌષીકભાઇ હરજીવનભાઇ પટેલ રહે.મોરબી ઘુડળારોડ સંસ્‍કાર રેસીડેન્‍સી બ્‍લોક નં.૧૦૨ મનસુખભાઇ રતીલાલભાઈ પટેલ રહે.મોરબી સરસ્‍વતી સોસાયટી સર્કીટ હાઉસ સામે મોરબી, ચતુરભાઇ ગણેશભાઇ પટેલ રહે. રાજકોટ નાનામૌવારોડ બ્‍લોક નં.૮૦ રાજકોટ, અશોકભાઇ કાનજીભાઇ પટેલ રહે. સરધાર રાજકોટ, ભરતભાઇ ઉર્ફે હકો મનસુખભાઇ અઘારા રહે. ચોટીલા મફતીયપરા-૧ ચોટીલા  હકાભાઇ ગાંડાભાઇ ત.કોળી રહે.કમળાપુર તાલુકા સરકારી શાળા પાછળ જસદણ રાજેશભાઇ મુળજીભાઇ ભાડુકીયા પટેલ રહે.સરધાર હવેલીપાસે  વિસાલભાઇ હરસુખભાઇ રાવળદેવ રહે.વીરપુર દેવપરા સોસાયટી જીઇબીપાછળ જેતપુર  શ્‍યામભાઇ ભરતભાઇ રાવળદેવ રહે.જામનગર ગોકુલનગર રડાર રોડ શેરી નં.૧  વિનુભાઇ સુખાભાઇ ઘરજીયા ત.કોળી રહે.વેજળકા ચુડા  ચદુભાઇ દિપાભાઇ કાલીયા રહે.વેજળકા ચુડા શંકરભાઇ કાળુભાઇ ધોડકીયા રહે. મીણાપુર ચુડા સુરેન્‍દ્રનગર, અશોકભાઇ વાલજીભાઇ સોરીઠીયા પટેલ રહે.નવાગામ ગ્રીનલેન્‍ડ ચોકડીપાસે શેરી નં.૦૫ રાજકોટ, સોયબભાઇ સુભાષભાઇ લોલાડીયા ઘાંચી રહે.મોરબી કિષ્‍નાપાર્ક-૦૨ શોકતભાઇ અયુબભાઇ મોવર રહે.મોરબી વાવડીરોડ રામદેવપીરના મંદિર સામે મીલનશેરી  ઇસ્‍માઇલભાઇ જીવાભાઇ વકાલીયા રહે.ગણેશનગર કિષ્‍નાપાર્ક સામે ગોકુળપાનની બાજુમાં મોરબી, દિપકભાઇ ચમનભાઇ રાવળદેવ રહે.ચોટીલા મફતીયાપરા-૦૧ ચામુંડા ધર્મશાળા પાછળ જુગાર રમતા હાજર મળી આવી વાસુભાઈ કુંવરિયા લુવાણા રહે, રાજકોટ નાસી જનાર, ગણેશભાઈ દેવાભાઈ ધોરાળીયા રહે, કાળાસર ખેરડી ચોટીલા હાજર નહીં મળી આવી તથા વાડી માલિક હાજર નહી આવતા કુલ-૨૮ ઇસમો તથા તપાસમાં ખુલે તે તમામ વિરુધ્‍ધ  કાર્યવાહી લીંબડી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા  હાથ ધરવામાં આવી છે.

(11:48 AM IST)