News of Friday, 22nd August 2025
કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં પૂજારી પરિવાર દ્વારા પરંપરાગત છઠ્ઠી પૂજનવિધિ : જુઓ વિડિઓ

દ્વારકા::કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી બાદ દ્વારકાધીશ જગતમંદિરમાં પૂજારી પરિવાર દ્વારા પરંપરાગત રીતરિવાજો મુજબ છઠ્ઠી પૂજનવિધિ ભક્તિભાવ સાથે કરાઈ હતી. ત્યારે હજારો ભાવિકોએ આ દર્શન નો લાભ લીધો હતો.(અહેવાલ:વિનુભાઈ સામાણી, તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
