તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 19th August 2025
દ્વારકામાં બપોરે ધોધમાર વરસાદ

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૧૯ : યાત્રાધામ દ્વારકામાં આજે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ ચાલુ થયો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.(તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
