તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th August 2025
જામનગર ‘‘અકિલા'' કાર્યાલયે જન્માષ્ટમી શોભાયાત્રાનું નિમંત્રણ

જામનગરઃ જામનગર અકિલા કાર્યાલય ખાતે ‘‘અકિલા''ના પત્રકાર મુકુંદભાઇ બદિયાણીને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનીક શોભાયાત્રા સમિતિના કિંજલભાઇ કારસરીયા, ભીમશીભાઇ પીઠિયા, કિશનભાઇ વસરા, દિનેશ કનખરા સહિતના અગ્રણીઓ મુલાકાતે આવ્યા હતા. અને શોભાયાત્રા તેમજ કાન્હાને મારૂ માખણ...કાર્યક્રમમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
