<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

ગોવામાં મુ.મંત્રી પ્રમોદ સાવંતનીસાથે ગિરીશ કોટેચા પરિવારની મુલાકાત

જુનાગઢઃ તાજેરતમાં ગોવાના મુ.મંત્રી ડો.પ્રમોદ સાવંતની જુનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચાઍ તેમના પત્ની ગીતાબેન તથા પાર્થ સાથે મુલાકાત લીધી હતી. ઉપરોકત તસ્વીરમાં મુ.મંત્રી સાથે કોટેચા પરિવાર નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જાષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)

(12:20 PM IST)