તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
જામનગરમાં ૧૪ બચ્ચા સાથે કોમડમનું રેસ્કયુ..

જામનગરના પેલેસ દહેરાસર નજીક કોમડક (નકટો) પક્ષી ૧૪ બચ્ચા સાથે જોવા મળતા ત્યાંના સ્થાનિક રહેવાસી પરમારભાઇ દ્વારા પક્ષીપ્રેમી ફિરોઝખાન પઠાણને જાણ કરાતાં ફિરોઝખાન પઠાણ તાત્કાલિક દોડી ગયા હતા અને બીજા પશુ-પક્ષીઓના શિકાર બને તે પહેલા ૧૪ બચ્ચા સાથે માદા કોમડક ને રેસ્કયુ કરી રણમલ તળાવમાંમુકત કરવામાં આવેલ.. આ કાર્યમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર વિશ્વાસ ઠક્કર અને કિશોરભાઇ પીઠડીયા જોડાયા હતા. (તસ્વીરઃ- વિશ્વાસ ઠકકર)-જામનગર)
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
