<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

સુરેન્‍દ્રનગરના ખાખરાળામાં યુવકના મોત પ્રકરણમાં મૃતદેહ સ્‍વીકારવા ઇન્‍કાર

ખનીજ માફીયાઓ સામે કાર્યવાહી કરવા માંગણી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા.૮: ખાખરા થડમાં ખાણ દુર્ઘટના સર્જાય છે જેમાં અજય કાનાભાઇ બહાકીયાનો મળતદેહ બહાર કાઢવામાં આવ્‍યો છે પરંતુ ત્‍યાં સુધી ખાણ માફિયા ઉપર કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવે ત્‍યાં સુધી પરિવારજનોએ યુવાનનો મળતદેહ સ્‍વીકારવાનો ઇનકાર કર્યો હોવાનું હાલમાં સામે આવ્‍યું છે ત્‍યારે નાયબ મામલતદાર સહિતની ટીમો ઘટના સ્‍થળ ઉપર પહોંચી છે અને પોલીસની ટીમો પણ ત્‍યાં પહોંચી હોવાનું જાણવા મળે છે અને સમજાવટથી કામગીરી કરવા માટે પરિવારજનોને સમજાવટ કરવામાં આવી રહી છે પરંતુ પરિવારજનોએ એક જ ઙ્કકારની હટ પકડી છે કે ત્‍યાં સુધી ખાણ માફિયા ઉપર કાર્યવાહી નહીં થાય ત્‍યાં સુધી યુવાનો મળતદેહ ઉપાડવાનો સંગ્રહ પણે ઇનકાર કર્યો છે ત્‍યારે આ યુવાનના પરિવારજનો જણાવી રહ્યા છે કે હજુ યુવકના આઠ માસ પહેલા લગ્ન થયા છે અને તેની પત્‍ની હાલમાં નોંધારી બની ગઈ છે તેનો પણ તંત્ર દ્વારા ખ્‍યાલ કરવામાં આવે અને ખાણ માફિયા ઉપર જ્‍યાં સુધી કાર્યવાહી ન થાય ત્‍યાં સુધી પરિવારજનોને ન્‍યાય ત્‍યાંથી મળશે તેવા સવાલો પણ હાલમાં સવાલો ઉત્‍પન્ન થઈ રહ્યા છે ત્‍યારે એનડીઆરની ટીમોએ આ યુવાનના મળત દેને ૪૦ કલાક બાદ બહાર કાઢવામાં આવ્‍યો છે અને બહાર કાઢવા બાદ વધુ એક ઉપાધિ શરૂ થઈ છે અને બહાર તો કાઢવામાં આવ્‍યો પરંતુ તેને પરિવારજનો એ સ્‍વીકારવાનો ઇનકાર કરી અને જ્‍યાં સુધી યુવાનના પરિવારને ન્‍યાય ન મળે ત્‍યાં સુધી યુવાનનામળત દેને નહીં ઉપાડવાનો જણાવી અને તંત્ર સામે તેમજ ખાણ માફીઆઓ સામે રોષ વ્‍યક્‍ત કર્યો છે.

(11:38 AM IST)