તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
ધ્રાંગધ્રા ડિવિઝન ડીવાયએસપી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડથી સન્માનિત

વઢવાણ :.. ધ્રાંગધ્રા ડીવાયએસપી જે ડી પુરોહિત દ્વારા પીએસઆઈ થી લઈને પીઆઈ અને, ડીવાયએસપી તરીકે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ. ગાધીનગર એલસીબી માંગરોળ ડીવાયએસપી ધ્રાંગધ્રા ડીવાયએસપી તરીકે ફરજ બજાવી ચોરી, લુંટ, ખુન અને ગુમ થઈ ગયેલા અનેક કેસોનો સફળતા પુર્વક ભેદ ઉકેલી પોતાની ફરજ બજાવી હતી પોલીસ બેઠામા નામના મેળવી હતી અને ગુનેગારામોં ભારે ધાક જમાવી હતી તેને ધ્યાનમા લઈને ેરાષ્ટ્રપતિ ચંદ્રક આપવાની જાહેરાત કરવામાં આવતા ગાધીનગર ખાતે રાજયના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હસ્તે જે ડી પુરોહિત ને રાષ્ટ્રપતિ ચંદ્રક આપી નવાજવામાં આવેલા ત્યારે ગળહ મંત્રી હર્ષ સંઘની પોલીસ વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
