તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
તાલાળા પંથકમાં સવારે ત્રણ વાગ્યાથી જોરદાર વરસાદ

ગીર પંથકમાં ભારે વરસાદી વાતાવરણ જામ્યુ હતું. તાલાળા પંથકમાં સવારે ત્રણ વાગ્યાથી જોરદાર વરસાદ શરૂ થયો હતો. સવારે ૬:૩૦ વાગ્યે પણ વાતાવરણ એકરસ થયું હતું. મેંદરડા સાસણ સહિતના વિસ્તારોમાં સવારે ઝાપટા પડયા હતા. હિરણ નદીનું આજે વહેલી સવારનું દ્રશ્ય તસ્વીરમાં જોવા મળે છે. તાલાલામાં સવારે ૪ થી ૬ દરમિયાન ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
