<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

કચ્છ યુનિવર્સિટીના અર્થ પર્યાવરણ વિભાગના ડો. ગૌરવ ચૌહાણ દ્વારા વર્તમાન ભૂકંપની ઘટનાઓની જાણકારી : જુઓ વિડિઓ

રશિયામાં દુનિયામાં ૬ ઠ્ઠા નંબરનો આવેલ ભારે ભૂકંપ તેમજ પેસિફિક સમુદ્રમાં સર્જાયેલ ત્સુનામીની દુનિયાના વિવિધ દેશોમાં થયેલી અસરથી વિશ્વમાં ચિંતાનો માહોલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૧ : હાલમાં રશિયામાં દુનિયામાં ૬ ઠ્ઠા નંબરનો આવેલ ભારે ભૂકંપ તેમ જ આ ભૂકંપ સાથે પેસિફિક સમુદ્રમાં સર્જાયેલ ત્સુનામીની દુનિયાના વિવિધ દેશોમાં થયેલી અસરે વિશ્વમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. 

          આ જુલાઈ મહિનામાં ભારતમાં ગુજરાતમાં કચ્છ સહિત આંદામાન નિકોબાર અને અન્ય દેશોમાં પણ ભૂકંપના આંચકાઓ આવી ચૂક્યા છે. 

           ભૂકંપ ઉપર સંશોધન અને બહોળો અભ્યાસ ધરાવતા જાણીતા જીઓલોજીસ્ટ અને કચ્છ યુનિવર્સિટીના અર્થ પર્યાવરણ વિભાગના ડો. ગૌરવ ચૌહાણ દ્વારા વર્તમાન ભૂકંપની ઘટનાઓને સાંકળી લોકો સહજ અને સરળતાથી સમજી શકે એ અંગે જાણકારી આપતો ઇન્ટરવ્યુ નિહાળીએ. 

 

(1:03 PM IST)