તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ હિન્દુ એલ્ડર્સ ફાઉન્ડેશનના સ્થાપના દિવસની ઉજવણી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા.૨૯: ન્યૂઝીલેન્ડ ના ઓકલેન્ડ હિન્દુ એલ્ડર્સ ફાઉન્ડેશનો ૧૮મો સ્થાપના દિવસ ઉજવાયો હતો.
૨૦૦૭માં સત્યજીત ભાઈ પાહુજા એ સ્થાપના કરી હતી.
મૂખ્ય મહેમાન ન્યૂઝીલેન્ડના સેવાભાવી ડો પરાજીત પરમાર સાંસદ તેમજ સાસંદ કાર્લોસ ચેઉગ તેમજ સંસ્થાના પ્રમુખ યતીશભાઈ વાઢેરા ભારતીય સમાજના અગ્રણી જીત સચદેવ શ્રી ક્રાત ભાવે જી ણ્લ્લ્, શ્રી વિર ખાર પ્રમુખ ફક્ષ્ત્ઘ્ખ્, રૂપા સચદેવ અને આપ,// ન્યૂઝીલેન્ડના પોલીસ અધિકારી લુઈ એન્ડુ તેમજ શ્રીમતી જ્યોતિ પરાશર, શીખ મહીલા ન્યૂઝીલેન્ડના અગ્રણી જીત કૌર ગુજરાતી સમાજના પ્રમુખ કૌશિક ભાઈ કંસારા, શ્રીકર્ણવક જીત બક્ષી, પુર્વ સાંસદશ્રી ચેતનભાઈ જોષી, દેવ ચતુર્વેદી, સુરેશભાઈ ત્રિવેદી વિનોદભાઇ સંગાણી, તરૂણભાઇ આહુજા સહિત સમાજના અગ્રણી ઓ હોદેદારો હાજર રહ્યા હતા. સાંસદ પરમજીત પરમાર એ અઢારમા સ્થાપના દિવસ નિમિત્તે સૌને સુભેક્ષાઓ આપેલ હતી આતકે ચાઈનીઝ પરંપરા મુજબ ગીતો અને અભીનય કરેલ તેમજ માવરી પરંપરા મુજબ ગીતો ગવાયા હતા આતકે કુપા પરજીયા એ કુષ્ણ ભક્તિ પર અભીનય કરેલ અને બેસ્ટ પરફોર્મન્સ બાદ કુપા પરજીયાને શુભેચ્છાઓ આપેલ, તકે ભારતીય સમુદાયના સેવાભાવી સાસંદ શ્રી ડો. પરમજીત પરમારનું સંસ્થાના હોદ્દેદારો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું અને સાંસદ પરમજીત પરમારની સેવાઓને બિરદાવી હતી. આ તકે વિશાળ સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
