<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

સોમનાથ-પ્રભાસપાટણમાં ઘૂસેલા દિપડાને વનવિભાગે પાંજરે કેદ કર્યો

 

પ્રભાસ-પાટણઃ (મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) સોમનાથ-પ્રભાસ-પાટણ દૂધપીઠ નજીક રહેણાંક ગામ વિસ્‍તારમાં ઘૂસેલા દિપડાને વનવિભાગે વેરાવળ આર.એ..ઓ કે.ડી. પંપાણીયાની ટીમ તથા સ્‍ટાફે તે સ્‍થળેથી રેસ્‍કયુ કરી પાંજરે કેદ કર્યો એનીમલ કેર સેન્‍ટર તરફ રવાના કર્યો છે.

(12:28 PM IST)