<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

વ્રત પરંપરાને પ્રોત્‍સાહન

જુનાગઢઃ ગાયત્રી મહિલા વિકાસ ટ્રસ્‍ટ જુનાગઢ દ્વારા કન્‍યા શાળા -૪ માં મોળા વ્રત કરતી દીકરીઓ ને ગિફટ આપવામાં આવી. સનાતન ધર્મ ની વિસરાતી જતી  વ્રત પરંપરાઓ ને પ્રોત્‍સાહન આપવાના  હેતુસર આ કાર્ય કરવામાં આવ્‍યું. આ સેવાકીય કાર્ય માંટે ટ્રસ્‍ટના બહેનો એ જહેમત ઉઠાવી હતી.

(1:52 PM IST)