News of Thursday, 24th July 2025
જામનગર જિલ્લાના લાલપુરમાં ઝાપટુ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : સવારે 6 થી 12 ની વચ્ચે જામનગર જિલ્લાના લાલપુરમાં માત્ર ત્રણ મીલીમીટર વરસાદ નોંધાયો છે બાકી કોઈ જગ્યાએ વરસાદ નોંધાયો નથી.
(12:08 PM IST)