<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ અમિતભાઇ ચાવડાના પદગ્રહણ કાર્યક્રમમાં હાજરી

રાજકોટ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુકત પ્રમુખ અમિતભાઇ ચાવડાના પદગ્રહણ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે ઉપસ્‍થિત રહેલા રાજકોટના કાર્યકરો ઇબ્રાહીમભાઇ સોરા, અફઝલ મહેતર, શરીફભાઇ સોઢા, ભાર્ગવભાઇ પઢીયાર વગેરે તસ્‍વીરમાં નજરે પડે છે.

(12:09 PM IST)