News of Monday, 21st July 2025
ખંભાળીયા પોલીસે ૧.ર૦ લાખા ગુમ મોબાઇલ સોંપ્યા

ખંભાળીયા, તા., ૨૧ : શહેરમાં પીઆઇ બી.જે.સરવૈયા તથા તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ વડા તથા ડીવાયએસપી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ ટેકનીકલ એનાલીસીસ તથા સી.ઇ.આઇ. આર. પોર્ટલનો ઉપયોગ કરીને ૧.ર૦ લાખના કુલ ૧૦ ગુમ થયેલા તથા ચોરાઇ ગયેલા મોબાઇલ શોધીને મુળ માલીકોને ‘તેરા તુજ કો અર્પણ' કરીને સુંદર કામગીરી કરી હતી.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
