<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ટંકારાના તલાટી કમમંત્રી કિશોરભાઇ ભટ્ટાસણા (ઉ.૩૬)નું દુઃખદ અવસાનઃ આજે સાંજે બેસણુ

ટંકારાના ‘અકિલા' ના પત્રકાર જયેશભાઇ ભટ્ટાસણાના મોટાભાઇ

રાજકોટ : ટંકારા નિવાસી અમરશીભાઈ કેશવજીભાઈ ભટ્ટાસણાના જ્‍યેષ્ઠ પુત્ર કિશોરભાઇ (મંત્રી સાહેબ) તે હેતલબેન સુધિરકુમાર અધેરા તથા જયેશ ભટ્ટાસણા પત્રકાર (મો. ૮૧૪૧૨ ૦૮૮૭૩)ના મોટાભાઈનુ  તા. ૨૦-૭-૨૦૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે

ઈશ્વરને ગમ્‍યું એ ખરૂ. સદગતનુ બેસણું આજે તા. ૨૧-૭-૨૦૨૫ ને સોમવારે સાંજે ૪ થી ૬ વચ્‍ચે ચિત્રકુટ ધામ ઉગમણા નાકે ટંકારા ખાતે રાખેલ છે.

સ્‍વ. કિશોરભાઇ ભટ્ટાસણાને ‘અકિલા' ના તંત્રીશ્રી અજીતભાઇ ગણાત્રા, ‘અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, ‘અકિલા' વેબ એડીશનના એકઝીકયુટર એડિટર શ્રી નિમીષભાઇ ગણાત્રા સહિત ‘અકિલા' પરિવારે ર મિનીટનું મૌન પાળીને શ્રધ્‍ધાંજલી અર્પી છે.

(11:01 AM IST)