તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th July 2025
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી દ્વારા સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે જૂની પીપળી ગામે તા. ૨૨મીએ રક્તદાન શિબિર યોજાશે
ઉગમેશ્વર મહાદેવ મંદિર પરિસર, જુની પીપળી ગામે બ્લડ ડોનેશન કેમ્પમાં વધુને વધુ લોકોને લાભ લેવા પ્રમુખ દ્વારા અનુરોધ

મોરબી તા. ૧૯ : મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી દ્વારા તેમના પતિ સ્વ. જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન તા. ૨૨.૭.૨૫ ના સવારે ૯ થી ૧૧ દરમિયાન ઉગમેશ્વર મહાદેવ મંદિર પરિસર, જુની પીપળી ગામે થયું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં વધુને વધુ લોકોને લાભ લેવા પ્રમુખશ્રી દ્વારા અનુરોધ કરાયો છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
