<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

ગોંડલ નગરપાલિકાન સાઇન બોર્ડમાં સરકારી હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસના એરા ઉંધા : જુઓ વિડિયો

લોકોને સરનામું મળી રહે તે માટે સાઇન બોર્ડ મારવામાં આવ્યા છે પરંતુ એરા ઉંધા મારવામાં આવતા લોકોમાં ભારે ચર્ચા

ગોંડલ નગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં લોકોને સરનામું મળી રહે તે માટે સાઇન બોર્ડ મારવામાં આવ્યા છે.  જોકે આ સાઇન બોર્ડમાં સરકારી હોસ્પિટલ અને પોસ્ટ ઓફિસ બંનેના એરા ઉંધા મારવામાં આવ્યા છે. જેથી લોકોમાં પણ ભારે ચર્ચા જાગી છે અને કોર્પોરેશન તંત્ર સામે રોષ ફેલાયો છે.( તસવીર:ભાવેશ ભોજાણી-ગોંડલ)

(3:05 PM IST)