<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th July 2025

પડધરીમાં લોહાણા સમાજના બહેનો દ્વારા લોહાણા સમાજની નાગપાચમની ઉજવણી : પૂજન-અર્ચન : જુઓ વિડિઓ

પડધરી::આજે લોહાણા સમાજની નાગપાચમ.છે.લોહાણા સમાજના બહેનો દ્વારા દાદાનુ પૂજન અર્ચન શ્રધ્ધા પૂર્વક કરવામા આવે છે.રાજકોટથી 25 કી. મી . દુર આવેલ પડધરી  પાસે "અકિલા" પરિવાર દ્વારા ખેતલીયા દાદાના મંદિરનુ પણ નિર્માણ કરવામાં આવેલ છે ત્યાં પણ શ્રધ્ધાળુ પરિવારો દાદાની  પુજા-અર્ચના કરીને ધન્યતા અનુભવે છે

જય.. ખેતલીયા દાદા... દરેકની રક્ષા કરો તેવી પાર્થના.... કરવામાં આવી હતી.(તસ્વીર-અહેવાલ: મનમોહન બગડાઈ- પડધરી)

(11:37 AM IST)