તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
જૂનાગઢના માંગરોળ નજીક કામનાથ પાસે આવેલી નોળી નદીમા ઘોડાપુર
માંગરોળ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી પુરુ પાડતી નોળી નદીમા પુરને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

જૂનાગઢ વિસ્તારમાં ભારે વરસાદને પગલે માંગરોળ નજીકથી વહેતી નોળી નદીમાં ઘોડાપૂર જોવા મળ્યું છે. જૂનાગઢના માંગરોળ નજીક કામનાથ પાસે આવેલી નોળી નદીમા ઘોડાપુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે..ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માંગરોળની નોળી નદીમાં ઘોડપુર આવ્યુ છે. માંગરોળ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી પુરુ પાડતી નોળી નદીમા પુરને લઈને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
