તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સંધ્યા આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીની આગેવાનીમાં કરાઈ : મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા

રાજકોટ તા.૧૨ :સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શનિવાર નિમિતે આજે શ્રીકષ્ટભંજનદેવને મેઘધનુષ્યની થીમવાળા કલરફૂલ વાઘા અને દાદાના સિંહાસન- ગર્ભગૃહને રંગબેરંગી 536 છત્રીઓનો શણગાર ધરાવવામાં આવ્યો હતો. સાંજના સમયે સંધ્યા આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીની આગેવાનીમાં કરવામાં આવેલ. શનિવાર હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે પધાર્યા હતા.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
