તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Saturday, 12th July 2025
વિસાવદર ઝાલાવાડીયા ઘાંચી સમાજના અગ્રણી હનીફભાઈ ઘોઘારીના માતૃશ્રીનુ અવસાન : રાત્રે ૧૨ વાગ્યે દફનવિધી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર નગર પાલિકાના રિટાયર્ડ કર્મચારી હાજી શકુરભાઈ જુમાભાઈ ઘોઘારીના ધર્મપત્નિ તથા વિસાવદર ઝાલાવાડીયા ઘાંચી મુસ્લિમ સમાજના અગ્રણી હનીફભાઈ શકુરભાઈ ઘોઘારી (કેજીએન માર્કટીગં) અને શરીફભાઈ શકુરભાઈ ઘોઘારી (ભારત પ્રોવિઝન સ્ટોર)ના માતૃશ્રી હાજીયાણી મેરૂનબેન હાજી શકુરભાઈ ઘોઘારી (ઉ.વ.૭૯) આજે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે તેમની દફનવિધિ આજે તા.૧૨-૦૭-૨૦૨૫ શનિવારના રોજ રાત્રે ૧૨ કલાકે વિસાવદર કબ્રસ્તાન ખાતે રાખેલ છે. હનીફભાઇ ઘોઘારી (મો.૯૪૩૬૫ ૭૩૭૭૩
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
