<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

માણાવદરના બાલાગામ આંબલીયા રસ્તે જતા પુલની દીવાલ ધસી

બન્ને તરફ દીવાલ ચણી રસ્તો બંધ કરાયો : અગાઉ પણ જર્જરિત દીવાલ ધસી પડતા સમારકામ કરાયુ હતુ

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં ઓઝત નદી પરના પુલની દીવાલ ધસી પડી છે . જૂનાગઢના . માણાવદરના બાલાગામ આંબલીયા રસ્તે જતા પુલની દીવાલ ધસી પડતા  એક તરફનો ભાગ નદીમાં ધસી પડતા તંત્ર હરકતમાં આવ્યુ છે અને  બન્ને તરફ દીવાલ ચણી રસ્તો બંધ કરવામાં આવ્યો છે  કેશોદ-માણાવદરને આ પુલ જોડે છે. અગાઉ પણ જર્જરિત દીવાલ ધસી પડતા સમારકામ કરાયુ હતુ.

 

(1:26 PM IST)