તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
વિસાવદર કારડીયા રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત "દાહીમા પરિવાર"ના વજુભાઈ દાહીમાનું અવસાન : રાત્રે કોડીનાર ખાતે અંતિમ સંસ્કાર કરાશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર:વિસાવદર કારડીયા રાજપુત સમાજના પ્રતિષ્ઠિત "દાહીમા પરિવાર"ના અગ્રણી અને જિલ્લા પંચાયત-બાંધકામ વિભાગના નિવૃત સુપરવાઈઝર વજુભાઇ ટપુભાઈ દાહિમા (ઉ.વ.૬૪)નું આજે તા. ૧૦-૦૭-૨૦૨૫, ગુરુવારના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા તા.૧૦-૦૭-૨૦૨૫ ગુરુવારે રાત્રે ૦૮:૦૦ કલાકે નિવાસ સ્થાન : કોડીનારથી નિકળશે. કિશોરભાઈ ટપુભાઈ દાહીમા-(મો.૯૯૭૮૮૮૪૭૦૭), યાજ્ઞિકભાઈ વજુભાઇ દાહીમા-(મો.૯૪૨૮૩૭૮૨૫૦) સ્થળ : કોડીનાર-વેરાવળ રોડ, આઈશર શો રૂમ ની પાછળ, કોડીનાર (જિલ્લો : ઞિર સોમનાથ).
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
