તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th July 2025
મોરબીમાં બપોર બાદ ધીમીધારે અડધો ઇંચ વરસાદ પડ્યો.
જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીમાં આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ ગોરભાયું હતું અને બપોર બાદ ધીમધારે વરસાદ પડ્યો હતો. તેથી માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા હતા. મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારથી સાંજે 4 વાગ્યા સુધીમાં મોરબીમાં અડધો ઇંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે.
(12:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
