<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

મોરબીની જાણીતા બિલ્ડરની પુત્રી CA ફાઇનલ પરીક્ષામાં ઉત્તીર્ણ

ખુશ્બુ ધોળકિયાએ CAની ફાઇનલ પરીક્ષામાં 164 માર્ક પ્રાપ્ત કરી ફાઈનલ પરીક્ષા પાસ કરી પરિવાર સહીત જ્ઞાતિનું નામ રોશન કર્યુ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના સંજયકુમાર ધોળકિયાની દીકરી ખુશ્બુ ધોળકિયાએ CAની ફાઇનલ પરીક્ષા પાસ કરીને પરિવારનું ગૌરવ વધાર્યું છે. ખુશ્બુ ધોળકિયાએ CAની ફાઇનલ પરીક્ષામાં 164 માર્ક પ્રાપ્ત કરીને ફાઈનલ પરીક્ષા પાસ કરી છે. ખુશ્બુ એ ધોળકિયા પરિવાર સહીત જ્ઞાતિનું નામ રોશન કર્યુ છે. ત્યારે તેને સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાંથી અભિનંદન વર્ષા થઈ રહી છે.


 

(5:23 PM IST)