<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

ઉપલેટા તાલુકાના જીવાદોરી સમાન ખારચીયા પાંસેના વેણું - ૨ ડેમ માં આવેલ નવા પાણી માં ચુંદડીઅને શ્રીફળ પધરાવી વધામણાં કરતા કોગ્રેસ આગેવાન જયદેવસિંહ વાળા તથા આગેવાનો

(જગદીશ રાઠોડ દ્વારા).   ઉપલેટા : ઉપલેટા શહેર અને તાલુકા ના જીવાદોરી સમાન સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડતા ખારચીયા પાંસેના વેણું - ૨ છલકાય ઓવરફ્લો થતા કોંગ્રેસ ના આગેવાન અને તાલુકા પંચાયત ના પૂર્વ કારોબારી ચેરમેન જયદેવસિંહ વાળા તથા અન્ય આગેવાનો એ વેણુ ડેમ ઉપર જઈને ડેમનાં પાણીમાં શ્રીફળ અને ચુંદડી પધરાવી નવા પાણીના વધામણા કરેલ હતા.   તસવીર જગદીશ રાઠોડ ઉપલેટા  લી જગદીશભાઈ રાઠોડ પ્રેસ રિપોર્ટર ઉપલેટા 

 

(12:58 PM IST)