તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd July 2025
કેન્દ્ર સરકારની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-ગુજરાત સરકારની મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના માનદ સેવકોના વિવિધ પ્રશ્ને આવેદન.
આઠ કલાકની કામગીરીમાં રોકાયેલ આ યોજનાના કર્મીઓને શ્રમ અને રોજગાર વિભાગના શ્રમિકોને મળતા તમામ લાભો ઉપલબ્ધ કરવાની જોગવાઇ કરવામાં આવે એવી બુલંદ માંગણી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : કેન્દ્ર સરકારની પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના-ગુજરાત સરકારની મુખ્યમંત્રી અલ્પાહાર યોજનાના માનદ સેવકોના વિવિધ પ્રશ્ને આવેદન. અપાયું છે
માંગણીઓ અમો ભારતીય મજદૂર સંઘ ના મુખ્ય સિદ્ધાંત પ્રથમ રાષ્ટ્ર હિત, ઉદ્યોગ હિત, અને છેલ્લે ત્રીજા ક્રમે શ્રમિક હિત મુજબ તંત્ર ની આ યોજના માં અનિયમીત કાચી સામગ્રી ની ગેરહાજરી માં પણ સ્થાનિક દાતાઓ ની મદદ થીબાળકો ને ભૂખ્યા નહિ રાખીને રાષ્ટ્ર નું હિત, આ યોજના માં અનેક અનેક અડચણો છતાં યેનકેન પ્રકારે ભોજન ની વ્યવસ્થાઓ જાળવી રાખીને યોજના નું હિત જાળવતા જાળવતા શ્રમિક હિત ની છેલ્લે માંગણીઓ છે જે અમો જિલ્લા ભર ના આ યોજના ના કર્મીઓ બાળકો ભોજન થી પણ આજે ભોજન થી પણ વંચિત ન રહે એ મુજબ બપોર બાદ એકત્ર થઈ નેઆજ રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ ને ગુજરાત સરકાર સમક્ષ યોજના અને યોજના ને હિત માટે કલેક્ટર શ્રી મારફતે આપ સાહેબને આવેદનપત્ર ના રૂપ માં રજુ કરીએ છીએ
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
