તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st July 2025
વિશ્વાસઘાતના ગુન્હામાં અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જૂનાગઢ પોલીસ

જુનાગઢઃ એ ડીવી.પો.સ્ટે. આઇ.પી.સી. કલમ ૪૦૭,૧૧૪ મુજબના કામેનો છેલ્લા અઢી વર્ષ થી નાસતો ફરતો આરોપી જેના વિરૂધ્ધ નામદાર કોર્ટ માથી ૭૦ મુજબનું વોરંટ મેળવેલ હોય જે આરોપી જયેશભાઈ ઉર્ફે જે.ડી. માધાભાઈ સરેણા સગર રહે-જુનાગઢ વાળો પોતાના ઘરે આવેલ છે.જેથી તુરંત જ હકીકત વાળી જગ્યાએ જઈ તપાસ કરતા ઉપરોકત આરોપી મળી આવેલ હોય જેથી ઉપરોકત ઇસમને પકડીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે. પો.ઇન્સ આર.કે.પરમાર ની સુચના મુજબ પો.સબ.ઇન્સ વી.એલ.લખધીર તથા પો.સ્ટાફે સાથે રહી કામગીરી કરવામાં આવેલ છે
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
