તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
જુનાગઢમાં ધોધમાર વરસાદ : માણાવદરમાં દોઢ ઇંચ

( વિનુ જોશી દ્વારા )જુનાગઢતા.૩૦ : જુનાગઢમાં ધોધમાર વરસાદ સાંજે 5 વાગ્યા આસપાસ શરૂ થયું છે જ્યારે માણાવદરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
