<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

વાંકાનેર : માલધારી સમાજ દ્વારા જીતુભાઇ સોમાણીનું સન્‍માન

 

 વાંકાનેર : સમસ્‍ત માલધારી સમાજ દ્વારા અષાઢી બીજે મચ્‍છુ માતાજીની શોભાયાત્રા વાંકાનેર શહેરનાં મુખ્‍ય માર્ગો ઉપર નિકળી હતી. આ પ્રસંગે વાંકાનેર ધારાસભ્‍ય શ્રી જીતુભાઈ સોમાણી ઉપસ્‍થિત રહ્યા હતા. માલધારી સમાજ દ્વારા જીતુભાઈ સોમાણી નું સાલ અને પાઘડી પહેરાવી ઉત્‍સાહભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

(12:25 PM IST)