તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th June 2025
દ્વારકામાં ઠાકોરજીનાં બાલ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડીને જગત મંદિરની પરિક્રમા

દ્વારકાઃ શ્રી દ્વારકાધીશ ભગવાનનાં સાનિધ્યમાં અષાઢી બીજ રથયાત્રાની ઉજવણી કરાઇ હતી. જેમાં ઠાકોરજીના બાલ સ્વરૂપને ચાંદીના રથમાં બેસાડીને મંદિરની ચાર પરિક્રમા કરાઇ હતી. (અહેવાલઃ વિનુભાઇ સામાણી, તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
