તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
રાણાવાવમાં ત્રણ ઇંચ પોરબંદરમાં દોરાણાવાવમાં ત્રણ ઇંચ પોરબંદરમાં દોઢ ઇંચ અને કુતિયાણામાં ઝાપટાઢ ઇંચ અને કુતિયાણામાં ઝાપટા

( પરેશ પારેખ દ્વારા) પોરબંદરતા.૨૬ : આજે પોરબંદર જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા છે આજે બપોરના એક વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં જુદી જુદી જગ્યાએ ઝાપટા થી માંડીને ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.
જેમા રાણાવાવમાં ત્રણ ઇંચ પોરબંદરમાં દોઢ ઇંચ અને કુતિયાણામાં ઝાપટા પડયા છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
