<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

મોરબીના લાલપર પાસે સર્વિસ રોડ ઉપર બે આખલા વચ્ચે જામ્યું યુદ્ધ.

સદનસીબે આખલા યુદ્ધને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના લાલપર પાસે સર્વિસ રોડ ઉપર આજે સાંજના અરસામાં બે આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું હતું. જેના કારણે થોડીવાર માટે સર્વિસ રોડ બંધ થઈ ગયો હતો. બીજી તરફ આ સર્વિસ રોડ ધમધમતો હોય, સદનસીબે આખલા યુદ્ધને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.


 

(11:41 PM IST)