<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

મોરબીમાં મેડિકલ ફિલ્‍ડના લાવા અને સોજીત્રા આપમાં જોડાયા

 

મોરબીઃ આમ આદમી પાર્ટીના શિક્ષિત અને યુવા ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિજેતા થયા છે ત્‍યારે આમ આદમી પાર્ટીની વિચારધારાને સમર્થન આપીને મોરબીના શિક્ષિત યુવાનો જે હાલમાં મેડિકલ ફિલ્‍ડ સાથે સંકળાયેલા છે એવા રોનિતભાઈ લાવા અને યશભાઈ સોજીત્રા મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા અને જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ સરડવાના હસ્‍તે જોડાયા છે જે ક્ષણની તસવીરો. આ પ્રસંગે જિલ્લા યુવા ઉપપ્રમુખ પરિમલ કૈલાએ મોરબીના બાહોશ યુવાનોને કામની રાજનીતિ સાથે જોડાવા આહવાન કર્યું છે.

(11:33 AM IST)