<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd June 2025

જબલપુર લજાઇ ગ્રામ પંચાયત ચૂંટણીમાં કુલ મળીને ૭૧.૬૧% મતદાન

 

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૩: ટંકારા તાલુકાના જબલપુર લજાઇમાં કુલ ૩૬૫૩ મતદારો માંથી ૨૫૩૫ નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ  કર્યો કુલ ૬૯.૪૧% મતદાન થયું છે.

જબલપુર ગામે ચાર વોર્ડમાં કુલ ૮૩૯ મતદારો માંથી ૬૮૧ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો કુલ ૮૧.૧૭%  મતદાન નોંધાયું છે.

શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પર્વ પુર્ણ મત પેટી ટંકારા રિસીવિંગ સેન્‍ટર ઓરપુટ કન્‍યા વિદ્યાલય ખાતે ખસેડવા કવાયત ઉમેદવારનું ભાવી ૨૫ તારીખે ખુલશે.

(1:46 PM IST)