તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
જામનગરમાં ધીમીધારે વરસાદ

જામનગરઃ જિલ્લાભરમાં વરસાદની સારી શરૂઆત થઇ છે. મેઘરાજાની મહેર જામનગર શહેરમાં જોવા મળી હતી. ગઇકાલે બપોર બાદ વાતાવરણ પલટાયા બાદ શહેરી વિસ્તારમાં પણ ધીમે ધારે વરસાદ પડયો હતો. વરસાદની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી થઇ હતી. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર
(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
