તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd June 2025
જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફ્લો : જામનગરનું જળસંકટ ટળ્યું

જામનગર::જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ પ્રથમ વરસાદી ઉપરવાસમાં પડેલ વરસાદી જળ સ્ત્રોત રણજીતસાગર મા પહોંચતા 27.5 ફૂટ ઊંડાઈ ધરાવતો રાજાશાહી વખત રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. હાલ 1 ઇંચથી ઓવરફલો જઈ રહેલા રણજીત સાગરને લઈને જામનગરનું જળસંકટ ટળ્યું છે. (તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
