<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

કચ્છમાં ૧૧૮ ગ્રામ પંચાયતોની ની ચૂંટણીમાં સરેરાશ ૭૦ ટકા મતદાન

સાંજે 5 વાગ્યા સુધીમાં પુરુષ મતદારોમાં 68.64 ટકા અને મહિલા મતદારોમાં 70.88 ટકાએ મતદાન કર્યું

કચ્છમાં ૧૧૮ ગ્રામ પંચાયતોની ની ચૂંટણીમાં સરેરાશ ૭૦ ટકા મતદાન થયું છે  આજે સાંજે 5 વાગ્યા સુધીમાં પુરુષ મતદારોમાં 68.64 ટકા અને મહિલા મતદારોમાં 70.88 ટકાએ મતદાન કર્યું છે  

 


 

(8:32 PM IST)