News of Sunday, 22nd June 2025
કચ્છના ચિત્રોડમા ગ્રામ પંચાયતની ચૂંટણીમા મારામારીનો વિડીયો વાયરલ : પોલીસે મામલો થાળે પાડયો : જુઓ વિડીયો

ભુજ તા.૨૨
કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામનો ગ્રામ પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને સોશિયલ મીડિયામાં મારામારીનો વિડીયો સામે આવ્યો. જોકે, પોલીસે સમગ્ર મામલો થાળે પાડયો હતો અને શાંતિ પૂર્વક મતદાન આગળ ધપાવ્યું હતું.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
