તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ મોરબી દ્વારા યોગ ડેની ઉજવણી કરવામાં આવી
નાત જાતના ભેદભાવ વગર બધી લેડીઝ એક સાથે સમૂહમાં યોગા પ્રાણાયામ કર્યા અને મન મગજને સ્ફૂર્તિમય બનાવ્યું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ મોરબી દ્વારા યોગ ડે ઉજવાયો જેમાં નાત જાતના ભેદભાવ વગર બધી લેડીઝ એક સાથે સમૂહમાં યોગા પ્રાણાયામ કર્યા અને મન મગજને સ્ફૂર્તિમય બનાવ્યું. જૈન જાગૃતિ લડીઝ વીંગ દ્વારા અવાર નવાર આવા કાર્યક્રમો થતાં હોય છે જૈન જાગૃતિ લેડિઝ વિંગનો હેતુ સ્ત્રીઓને તેમાં વ્યસ્ત જીવન માંથી થોડું પોતાના માટે જીવતા શિખવવાનો છે. આ કાર્ય માટે પ્રેસિડેન્ટ ખ્યાતિ બેન શેઠ અને અમારી કમિટી ના બધા મેમ્બર્સનો સારો એવો સાથ સહકાર મળ્યો હતો.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
