News of Friday, 20th June 2025
જામનગર મહાનગરપાલિકાના નવા ભવનમાં મળેલી સામાન્યસભા વિવાદોથી ભરેલી : અધિકારીઓએ ચાલુ કાર્યવાહી દરમ્યાન વોકઆઉટ કર્યો

જામનગર::જામનગર મહાનગરપાલિકાના નવા ભવનમાં મળેલી સામાન્યસભા વિવાદોથી ભરેલી રહી હતી. આજે શરૂઆતમાં પત્રકારો અને ફોટો જર્નાલિસ્ટ તેમજ કેમેરામેનને કવરેજ બાબતે ભારે ઊહાપોહ બાદ બોર્ડમાં માઈક સિસ્ટમ પણ યોગ્ય કાર્યરત ન હતી. તો બોર્ડમાં પ્રશ્નોતરીના અંતે અધિકારીઓએ બોર્ડમાંથી ચાલુ કાર્યવાહી દરમ્યાન વોકઆઉટ કર્યો હતો. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
