<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

કાલાવડમાં વિજયભાઇ સહિતનાને શ્રધ્‍ધાંજલિ અર્પણ

 

 કાલાવડઃ કર્મકાંડ ચેરીટેબલ ટ્રસ્‍ટ ગુજરાત કાલાવડ તાલુકા દ્વારા અમદાવાદ પ્‍લેન દુર્ઘટના ના તમામ મળતકો તથા ગુજરાતના પૂર્વ સી.એમ વિજયભાઈ રૂપાણી ને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ  શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્‍થિત પૂજ્‍ય મહંત મહેશ ગીરીબાપુ ગણેશ મંદિર કાલાવડ/જીકા બાપુ પીપળેશ્વર મહાદેવ મંદિર/ભાનુભાઈ પટેલ આર.એસ.એસ. અગ્રણી કાલાવડ/હસુભાઈ વોરા/જયંતીભાઈ કમાણી/હેમાંશુ અદા જાની/રમેશભાઈ દોંગા/કિશોરભાઈ નિમાવત/પ્રફુલભાઈ રાખોલીયા/સુરેશભાઈ શુકલ/તરુણભાઈ ચૌહાણ/અનિલભાઈ ગોહેલ/ સચિનભાઈ આસરા/નંદલાલભાઈ ગોંડલીયા/રમેશભાઈ કમાણી/મંત્રી સુનિલભાઈ ભટ્ટ/કાલાવડ બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી દિપકભાઈ પંડ્‍યા/તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીર- અહેવાલઃ સચિન આશરા, કાલાવડ)

(11:45 AM IST)