<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

જામનગરમાં કોરોના ૧૦ કેસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૧૮ : કોરોનાના ૧૦ કેસ નોંધાયા છે. જેમાં પંચવટી ગૌશાળા (વિસ્‍તારમાં) ૪ કેસ, જનતા ફાટક, મધુરમ રેસીડેન્‍સી, જનતા સોસાયટી, રાજનગર, મેહુલનગર, રોયલ એન.આર.આઇ. બંગલો વિસ્‍તારમાં ૧-૧ કેસ નોંધાયા છે.

(1:42 PM IST)