તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
મોરબીના વીસીપરામાં પણ ભૂગર્ભ ગટરના ખાડા યોગ્ય રીતે ન બુરાતા તેમાં બે વાહનો ફસાયા

મોરબીઃ લાતી પ્લોટની જેમ જ વીસીપરામાં વિજયનગર મેઈન રોડ ઉપર તંત્ર દ્વારા ભુગર્ભ ગટર માટે ખોદકામ કર્યા બાદ ખાડા બુરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતા સમસ્યા સર્જાય છે. વરસાદ પડતાં આ જગ્યા એકદમ પોલાણવાળી થઈ જતા અનેક વાહનો ફસાયા હતા. સાંજના સમયે એક ટ્રેકટર અને આઈસર અહીં ફસાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
