તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
જોડીયામાં સુપડાધારે સાડા પ ઇંચ વરસતા સર્વત્ર પાણી-પાણી : ધ્રોલમાં દોઢ ઇંચ

ધ્રોલઃ જોડીયામાં ર૪ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડયો છે. ધ્રોલમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જોડીયા મેઘમહેર થઇ છે. સુપડાની ધારે મેઘરાજાના મંડાણ થતા જોડીયામાં ર૪ કલાકના વરસાદી આંકડામાં ૩૩ મીમી વરસાદ નોંધાયો છે. ધ્રોલમાં ૩પ મીમી વરસાદ નોંધાયો છે. (તસ્વીર : અહેવાલઃ સંજય ડાંગર,ધ્રોલ) (
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
