તા. ૨૭ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૦, શુક્રવાર
News of Tuesday, 17th June 2025
વીસીપરામાં પણ ભૂગર્ભ ગટરના ખાડા યોગ્ય રીતે ન બુરાતા તેમાં બે વાહનો ફસાયા
વિજયનગર મેઈન રોડ ઉપર તંત્ર દ્વારા ભુગર્ભ ગટર માટે ખોદકામ કર્યા બાદ ખાડા બુરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતા સમસ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના લાતી પ્લોટની જેમ જ વીસીપરામાં વિજયનગર મેઈન રોડ ઉપર તંત્ર દ્વારા ભુગર્ભ ગટર માટે ખોદકામ કર્યા બાદ ખાડા બુરવાની કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવતા સમસ્યા સર્જાય છે. વરસાદ પડતાં આ જગ્યા એકદમ પોલાણવાળી થઈ જતા અનેક વાહનો ફસાયા હતા. સાંજના સમયે એક ટ્રેકટર અને આઈસર અહીં ફસાયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
