તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
તોફાની પવન ભારે વરસાદે જીઇબીને લાખોનું નુકશાન કર્યું ખેતીવાડીના ૬૭પ સહિત કુલ ૮૭૩ ફીડરો બંધઃ GIDC ના ૧૯ ફીડરને અસરઃ ૩૮૦ ગામોમાં અંધારપટઃ ૩૮૧ થાંભલા પડી ગયા

સચરાચર મેઘ સવારી-તોફાની પવનને કારણે પીજીવીસીએલની ટીમોને દોડાદોડી થઇ પડી છેઃ ભારે વરસાદ-પૂરની સ્થિતિને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેતીવાડીના ૭૬પ સહિત ૮૭૩ ફીડરો બંધ પડી ગયા છેઃ GIDC ના ૧૯ ફીડરોને અસર થઇ છેઃ ૩૮૦ ગામોમાં અંધારપટ છવાયોઃ ૩૮૧ થાંભલા પડી ગયા છેઃ કોન્ટ્રાકટરોની ટીમો દોડી થઇ છેઃ વીજળીના કડાકા ભડકાને કારણે ૧૬ ટ્રાન્સફોર્મરો ધડાકાભેર ઉડયા સૌથી વધુ અસર ભાવનગર-અમરેલી-સુરેન્દ્રનગર પંથકને થઇ છે. (૭.૧૭)
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
