તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
વાવ - થરાદના લાખણીના જસરા ગામમાં એસએમસીના પીઆઇ એ.વી પટેલના માતા પિતાની હત્યા : જુઓ વિડિયો
અજાણ્યા શખ્સોએ વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલને મોતને ઘાટ ઉતાર્યા : હત્યા કરનારા આરોપીઓની શોધખોળ

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૧૬ : વાવ - થરાદના લાખણીના જસરા ગામમાં હત્યાનો બનાવ બનતા સનસનાટી મચી ગઈ છે.એસએમસીના પીઆઇ એ.વી પટેલના માતા પિતાની હત્યા કરાઈ છે.
અજાણ્યા શખ્સોએ વર્ધાજી પટેલ અને હોશીબેન પટેલને મોતને ઘાટ ઉતાર્યા છે.
ખેતરમાં રાત્રીના સમયે સુતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘાતકી હત્યા કરી છે.આગથળા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.દંપતીની હત્યાને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
